હજારો સંપર્ક ટીમમાં વહેંચો, યાદીમાંથી એક ક્લિકે કોલ અને WhatsApp પોસ્ટર મોકલો, અને રસ ધરાવતાનો ફોલોઅપ ક્યારેય ચૂકશો નહીં. Excel થી શરૂ કરો — ૫ મિનિટમાં.
કૉલ સેન્ટર જેવી તાકાત — પણ સાદું, ઝડપી અને તમારી ટીમ માટે તૈયાર.
યાદીમાંથી સીધો ડાયલ. કોલ પછી સ્ટેટસ, ફિલ્ડ અને નોંધ તરત સેવ.
દરેક ફિલ્ડ માટે અલગ પોસ્ટર. વિદ્યાર્થીની પસંદ પ્રમાણે એક ક્લિકે મોકલો.
તારીખ સેટ કરો. આજે/બાકી ફોલોઅપ આપોઆપ યાદ — કોઈ લીડ ચૂકશો નહીં.
દરેક કોલરનું અલગ લોગિન. પોતાના ભાગના જ સંપર્ક દેખાય.
કોણે કેટલા કોલ કર્યા, કેટલા રસ ધરાવે — રિયલ-ટાઈમ.
કોલ પછી બોલીને નોંધ રેકોર્ડ કરો, પછી સાંભળો.
Excel/CSV થી સેકન્ડોમાં ડેટા લાવો, અને પાછો સેવ કરો.
ફોનમાં એપ જેમ ઈન્સ્ટોલ — ગમે ત્યાંથી કોલિંગ.
સેટઅપ સહેલું. ટીમ આજથી જ કોલિંગ શરૂ કરી શકે.
Excel/CSV અપલોડ કરો — હજારો સંપર્ક સેકન્ડોમાં.
સંપર્ક કોલરો વચ્ચે સરખા ભાગે કે રેન્જ પ્રમાણે વહેંચો.
એક ક્લિકે કોલ કરો, પોસ્ટર મોકલો, સ્ટેટસ ભરો.
રસ ધરાવતાનો ફોલોઅપ ગોઠવો, પ્રગતિ રિપોર્ટમાં જુઓ.
તમારી ટીમના કદ પ્રમાણે પ્લાન પસંદ કરો. એકવાર સેટઅપ, પછી તમારું.
* કિંમત ઉદાહરણ છે — તમારી પસંદ પ્રમાણે બદલી શકો.
ડેમો જોઈએ છે કે ખરીદવું છે? WhatsApp પર મેસેજ કરો — તરત જવાબ મળશે.